જન્મ-મરણ નોંધણી/એસ.આર.નં.૯૫/૨૦૨૬
અરજદાર :- શ્રી કોળી દુદાભાઈ ભીખાભાઈ
રહે.મું. યુવા, તા.ધરણીધર, જિ. વાવ-થરાદ
વિરુદ્ધ
સામાવાળા :- જન્મ/મરણ નોંધણી અધિકારીશ્રી-વ-તલાટી કમ મંત્રીશ્રી,
યુવા, તા.ધરણીધર
અરજદાર :- શ્રી કોળી દુદાભાઈ ભીખાભાઈ
રહે.મું. યુવા, તા.ધરણીધર, જિ. વાવ-થરાદ
વિરુદ્ધ
સામાવાળા :- જન્મ/મરણ નોંધણી અધિકારીશ્રી-વ-તલાટી કમ મંત્રીશ્રી,
યુવા, તા.ધરણીધર
અરજ :- જન્મ/મરણ નોંધણી અધિનિયમ-૧૯૬૯ની કલમ-૧૩(૩) અન્વયે જન્મની નોંધણી કરવા બાબત.
જન્મ-મરણ અધિનિયમ-૧૯૬૯ ની કલમ ૧૩(૩) અન્વયે મરણની નોંધ કરાવવા માટેનો હુકમ મેળવવા માટેની અરજી અન્વયે નોટીસ
આથી લાગતા વળગતાઓને ઈસમોને આ જાહેર નોટીસથી જાણ કરવામાં આવે છે કે, અરજદારશ્રી કોળી દુદાભાઈ ભીખાભાઈ, રહે.મું. યુવા, તા.ધરણીધર, જિ. વાવ-થરાદનાઓએ તેમના પુત્રી નામે ઠાકોર શ્રધ્ધાબેન દુદાભાઈ નો જન્મ તા.૦૪/૧૨/૨૦૧૪ના રોજ યુવા મુકામે થયેલ છે. તેની જન્મ નોંધણી યુવા ગ્રામ પંચાયત ખાતે થયેલ નથી. જેથી અરજદારશ્રીના પુત્રીના જન્મ નોંધણી અંગે જે કોઈને વાંધો યા તકરાર હોય તો તેમને અત્રેની કોર્ટમાં નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૩૦ માં જાતે અથવા પોતાના વકીલ મારફત હાજર રહેવું. તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો તેમની ગેરહાજરીમાં કોર્ટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ સર્વેએ લેવી.
આજ રોજ તા.૧૬ માહે ઓગસ્ટ-૨૦૨૬ ના રોજ મારી સહી તથા સિક્કો કરેલ છે.
(સહી)
ડી.કે.ડામોર (G.A.S.)
એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ
ધરણીધર
ડી.કે.ડામોર (G.A.S.)
એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ
ધરણીધર










