ભિલોડા – હાઈસ્પીડ બાઈક ચાલકોના બેફામ ડ્રાઈવિંગથી વાહનચાલકોમાં ફફડાટ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા – હાઈસ્પીડ બાઈક ચાલકોના બેફામ ડ્રાઈવિંગથી વાહનચાલકોમાં ફફડાટ

ભિલોડા-વિજયનગર હાઈવે પર અવારનવાર સર્જાતા અકસ્માતો પાછળ હાઈસ્પીડ બાઈક ચાલકોનું બેફામ ડ્રાઈવિંગ મુખ્ય કારણ બની રહ્યું છે. ક્ષમતા કરતાં વધુ ઝડપે અને મન ફાવે તેમ ઓવરટેક કરીને બાઈક હંકારતા યુવાનોના કારણે આ માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓમાં સતત અકસ્માતનો ભય રહે છે. ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતા આવા તત્વો સામે પોલીસ અને આર.ટી.ઓ. વિભાગ દ્વારા કડક પેટ્રોલિંગ હાથ ધરીને લાલઆંખ કરવામાં આવે અને સઘન તપાસ ઝુંબેશ ચલાવવામાં આવે તેવી સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો