જૂનાગઢ જિલ્લા ના વ્યાજબી ભાવ ના દુકાનદારો દ્વારા સમગ્ર જિલ્લામાં આશીર્વાદનો દીવો કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન સેવાના ૨૫ વર્ષ અને જન્મદિન નિમિત્તે જૂનાગઢ જિલ્લા ના ૪૫૧ વ્યાજબી ભાવ ના દુકાનદારો તથા મોટી સંખ્યામાં નાગરિકો અને મહાનુભાવોએ દીવો પ્રગટાવી વડાપ્રધાન શ્રી ની જનસેવા પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. જિલ્લા ના કુલ ૪૫૧ વ્યાજબી ભાવ ના દુકાનદારો તથા લાભાર્થીઓ દ્વારા કુલ ૧૦૨૩૭ દીવા પ્રગટાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના દીર્ઘાયુ તથા ઉત્તમ સ્વાસ્થ્ય ની કામના કરવામાં આવી

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

 

29
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો