જૂનાગઢનાં બફેલ રેન્જનાં આસપાસનાં એક કીલોમીટરનાં વિસ્તારમાં પ્રવેશબંધી

પોલીસ તાલીમ મહાવિધાલય, જૂનાગઢ સંસ્થા ખાતે રાઇફલ તેમજ અન્ય હથીયારોની ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી પોલીસ તાલીમ મહાવિદ્યાલય બીલખા રોડ જૂનાગઢનાં બફેલ રેન્જ ફાયરીંગ બટ ખાતે લોકો તથા વાહનોની અવર જવર જણાતા અધિક જીલ્લા મેજિસ્ટ્રેનટશ્રી બી.એસ.બારડ દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ તા. ૧૪/૧૦/ર૦ર૬ થી તા.૩૧/૧૦/ર૦ર૬ સુધી જૂનાગઢનાં બફેલ રેન્જનાં આસપાસનાં એક કીલોમિટરની રેંન્જમાં રાહદારીઓને તેમજ વાહનોને સવારે ૦૬-૦૦ થી સાંજનાં ૧૯-૦૦ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો