MORBI:મોરબી મહાસંઘ દ્વારા પ્રભારી મંત્રીની શુભેચ્છા મુલાકાત અને શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત

MORBI:મોરબી મહાસંઘ દ્વારા પ્રભારી મંત્રીની શુભેચ્છા મુલાકાત અને શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત

 

મોરબી,અત્રેના સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને ઉચ્ચ શિક્ષણ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા રાજકોટ જિલ્લાના સહપ્રભારી મંત્રીશ્રી તેમજ અંજાર (કચ્છ)ના ધારાસભ્ય સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબીના પ્રતિનિધિઓ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.

આ મુલાકાત દરમિયાન મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષકોને લગતા વર્તમાન પ્રશ્નો, પડતર સમસ્યાઓ તથા શૈક્ષણિક ક્ષેત્રને લગતા વિવિધ મુદ્દાઓ અંગે હકારાત્મક અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.તેમજ શિક્ષકોના પ્રશ્નોનું વહેલી તકે યોગ્ય નિરાકરણ આવે તે માટે રજૂઆત કરવામાં આવી.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો