હાલોલ:એમ.જી.એસ.ફિલ્મ્સ સુરત દ્વારા હાલોલ લક્કી સ્ટુડિયો ખાતે ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત કરવા મા આવ્યું.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૯.૨૦૨૬

હાલોલ લક્કી સ્ટુડિયો ખાતે આજે બુધવારના રોજ ગુજરાતી ફિલ્મ નું મુહૂર્ત કરવા મા આવ્યું હતુ જેમાં ભગવાન ઉપર શ્રદ્ધા આધારિત ફિલ્મ નું નિર્માણ માનવ ગોવિંદ સાકરીયા દ્વારા થનાર છે. જેમાં લાઈન પ્રોડ્યુસર દિનેશ આંગડિયા(પટેલ) વિશાલ શાહ, પારસ ડગલી (શાહ), ડગલી લાળકચંદ. નથુની. ચાલ, મારફતે પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ નુ આયોજન કરી રહ્યા છે. જેમાં મુખ્ય કલાકાર ગુજરાતી હીરો પરેશ ભટ્ટ, હિરોઈન નીલમ પંચાલ, ઠાકોરજી નુ પાત્ર કરનાર કેતનકુમાર સાગર ,હિન્દી ટીવી સિરિયલ ક્યુંકી સાંસ ભી કભી બહુ થી ની પ્રખ્યાત બાળ કલાકાર આર્યા સાકરીયા,હેમાલી ગોહિલ, ધામી પટેલ, અંશુમ ખાંડવાલા, હિત ચોવટિયા, શ્રદ્ધા પટેલ,સહિત ના ગુજરાતી કલાકરો દ્વારા બનનાર ફિલ્મ એ ગુજરાતી સિનેમા મા ગુજરાતી ફિલ્મ ગુજરાત ની અનોખી ધરોહર અને ઓળખ માટે પ્રોડ્યુસરો દ્વારા ગુજરાતી ધાર્મિક ફિલ્મો નુ નિર્માણ થઈ રહ્યું છે એ આવનાર પેઢી માટે ગૌરવ અને સંસ્કારો નુ સિંચન સમાન છે.તેમજ કુટુંબ અને બાળકો ને ભગવાન પર શ્રધ્ધા થાય સાથે બેસી ફિલ્મ જોઈ શકાય તેવી ગુજરાતી ફિલ્મો થઈ રહી છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો