HALVAD:હળવદમા ની શુલ્ક આંખ ચેકઅપ મોતૈયા ઓપરેશન મેગા કેમ્પ તેમજ સેવાભાવિ વ્યક્તિઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે 

HALVAD:હળવદમા ની શુલ્ક આંખ ચેકઅપ મોતૈયા ઓપરેશન મેગા કેમ્પ તેમજ સેવાભાવિ વ્યક્તિઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે

હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના આ સેવા કેમ્પમા લાભ લેવા આયોજકો દ્વારા અપીલ

હળવદનો ધબકાર પ્લેટફોર્મનું સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ થવા બદલ હળવદ શહેરમા વિવિધ સેવાક્ય કાર્યક્રમો યોજવામાં આવનાર છે જેમા આંખના દર્દી માટે ખાસ ચેકઅપ તેમજ જો મોતૈયો હોય તો શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મોતૈયાનું ઓપરેશન તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવશે આંખના દર્દીઓને આ સેવા કેમ્પમા લાભ લેવા અનુરોધ છે સાથો સાથ હળવદ તાલુકાની સેવાભાવિ સંસ્થાઓ વિવિધ ટીમો અલગ અલગ સેવાગ્રુપો અને સેવાભાવી વ્યક્તિઓનો ભવ્ય સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે તા 8/10/026 ગુરૂવાર સમય સવારે 9 થી 1 સ્થળ લુહાણા મહાજન સમાજ વાળી તો આયોજક તરફથી તમામ હળવદના નગરજનો ને આ ભવ્ય દિવ્ય સેવાયજ્ઞમા જોડાવા અપીલ છે

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો