રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાપર ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો.
ભચાઉ તાલુકાના નારણસરી સીમમાં બિનખેતી પરવાનગી વિના ચાલતા ગેરકાયદે રેતી વોશિંગ પ્લાન્ટ પર વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગનો સંયુક્ત દરોડો.
બાલાસિનોર અને લુણાવાડામાં આકસ્મિક તપાસ: ખુલ્લા પ્લોટ બતાવી બાંધકામ છુપાવનાર 12 દસ્તાવેજો સામે રૂ. 29.74 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટી ચોરી ઝડપાઈ*
કચ્છ જિલ્લામાં “સેવાના રંગ રાષ્ટ્રના સંગ” અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન: ૩જી ઓક્ટોબરે માનકુવા ખાતે યોજાશે સ્પર્ધા.
વાગડ અને ખડીર વિસ્તારના અંદાજે ૧૧૭ ગામોના ત્રણ લાખ નાગરિકો માટે આશીર્વાદરૂપ બની રાપર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ.
મોટા યક્ષ મેળો-૨૦૨૬: આગામી આયોજનને વધુ સુવ્યવસ્થિત બનાવવા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતા પાસે પ્રતિસાદ અને સૂચનો મંગાવવામાં આવ્યા
મહીસાગર જિલ્લાના ગેગડીયા ખાતે પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષ સ્થાને ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો
મોડાસા – ૫ ઓક્ટોબરના રોજ યોજાનાર ખેડૂત સંમેલનના આયોજન અંગે કલેક્ટર મિલિન્દ બાપના અને જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈને સમીક્ષા બેઠક યોજાઈ