


MORBI:મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શન યોજાયો: બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો આવતીકાલે બીજ નિમિત્તે નેજા ઉત્સવ, પૂજન મહાઆરતી, અને મહાપ્રસાદ, સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા દિવસેથી નવા વર્ષનો પ્રારંભ થાય છે ત્યારે ગુજરાતના

MORBI:મોરબીના વિરપરડા ગામે સુમરા પરિવારના યુવાનો દ્વારા દિવાળીની રજાઓમાં સરાહનીય સ્વચ્છતા અભિયાન વિરપરડા:દિવાળીના તહેવારો અને રજાઓનો સદઉપયોગ કરીને વિરપરડા ગામે સુમરા સમાજના ઉત્સાહી યુવાનો દ્વારા એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના સાથે યુવાનોએ એકત્ર થઈને ગામમાં
WhatsApp us