


જમ્મુ: દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આવેલા અખરાન-નૌપુરા વિસ્તારમાં બુધવારે થયેલા આતંકવાદી હુમલામાં CRPFના ત્રણ જવાનો ઘાયલ થયા છે. હુમલા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને ફરાર થઈ ગયેલા આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જોકે હજુ

WhatsApp us