GUJARATRAJKOTUPLETA

જામકંડોરણા મુકામે આજે બંધારણ દિવસની ઉજવણી કરી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાહેબ ફૂલહાર અર્પણ કરી સર્વે લોકોને શુભેચ્છા પાઠવવામાં આવી

૨૬ નવેમ્બર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ભારતીય બંધારણ દિવસ છે,ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે, ભારતનું બંધારણ -→ સૌથી લાંબુ લેખિત બંધારણ છે રાજકોટ જિલ્લો જામકંડોણા તાલુકા ભાજપ અજા મોરચા જીલ્લા ભાજપ અજા મોરચા ઉપપ્રમુખશ્રી અશોકભાઈ બગડા તથા મંત્રી મનસુખભાઈ રાઠોડ, તાલુકા ભાજપ અ.જા મોરચા પ્રમુખ જેન્તીભાઈ ચુડાસમા,તાલુકા ભાજપ અજા મોરચા મહામંત્રી પ્રવિણભાઇ બગડા,સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ચંદુભાઈ મકવાણા, ગ્રામ પંચાયત સરપંચશ્રી બાવનજીભાઈ બગડા માજી જીલ્લા પંચાયત ચેરમેન ખીમજીભાઈ બગડા ગ્રામ પંચાયત સદસ્ય કાનજીભાઇ મઢવી મનસુખભાઈ ચુડાસમા તથા મયુરભાઇ બી બગડા સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને ફૂલહાર અર્પણ કરી સર્વ લોકોને બંધારણ દિવસની મંગલ કામનાઓ પાઠવી હતી

Back to top button
error: Content is protected !!