DASADA
-
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ જીલ્લા કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો.
તા.10/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરના વોર્ડ નંબર 4 અને 6 ના શંકરપરા વિસ્તારના કોંગ્રેસ કાર્યકરોએ…
-
પાટડી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી. સંપટે મતદાન જાગૃતિનો અનેરો કાર્યક્રમ DASADA VOTES 2024 યોજાયો.
તા.06/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે વિવિધ મતદાર જાગૃત્તિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના…
-
પાટડી તાલુકાના માનાવાડા ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કોમ્યુનિટી હોલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
તા.28/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માનાવાડા ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને કોમ્યુનિટી હોલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો…
-
પાટણના સાંતલપુરના અગરિયાઓ મહિલા પરિવાર સાથે ધ્રાંગધ્રા ફોરેસ્ટ કચેરીએ ધરણા યોજી રજૂઆત કરી
તા.27/02/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાટણ જિલ્લાના સાતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢી મીઠુ પકવતા અગરિયાઓને રણમાં નહીં પ્રવેશ કરવા દેતા…
-
સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રીએ એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
તા.27/02/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ અને મહિલા બાળ વિકાસ કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ…
-
પાટડીની ફતેપુરા પ્રાથમિક શાળામાં 20થી વધુ બાળકોને શાળામાં બંધ કરી શિક્ષકો જતા રહ્યા
તા.17/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહેતા અફડાતફડી…
-
પાટડીના ગેડીયા ગામેથી SOG પોલીસે ગેરકાયદેસર બંદૂક સાથે એક ઈસમને દબોચી લીધો.
તા.16/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ગીરીશ પંડયા સાહેબ નાઓની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લામા ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા…
-
પાટડી નગરપાલિકા દ્વારા 150થી વધુ બાકીદારોને નોટિસ ફટકારી હતી.
તા.07/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાટડી નગરપાલિકા દ્વારા શહેરમાં બાકીદારો સામે બાંયો ચડાવી છે તાજેતરમાં પાલિકા દ્વારા રૂ.2.87 કરોડના બાકી ટેક્સ વસૂલવા…
-
બજાણા માલવણ રેલ્વે ફાટક પાસે વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની બોટલો 678 તથા ક્રેટા કાર તથા મોબાઇલ સહિત 12 લાખથી વધુનો મુદ્દામાલ SMC પોલીસે જપ્ત…
-
પાટડીના વાલેવડા અને ધામામાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા હતા.
તા.27/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાટડી તાલુકાના રૂસ્તમગઢ ગામે કેનાલના ઓવરફ્લો પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો…