JUNAGADH RURAL
-
આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા “૭ મો રાષ્ટ્રીય પોષણ માહ” – ૨૦૨૪ ની ઉજવણી અંતર્ગત વિવિઘ કાર્યક્રમો
રાષ્ટીય પોષણ માહ – ૨૦૨૪ ની ઉજ્વણી અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા રોજબરોજ અલગ-અલગ પ્રવૃતીઓ હાથ ધરી લોકોમાં પોષણ…
-
સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગબોર્ડ અને મહાનગર પાલિકા દ્વારા મોતીબાગ ખાતે સફાઈ અભિયાન.
શહેરમાં વિવિધ જગ્યા પર સ્વચ્છતા હી સેવા અંતર્ગત શેરી નાટક યોજવામાં આવ્યા. રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ…
-
કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતા હેઠળ ગરીબ કલ્યાણ મેળાના આયોજનની બેઠક યોજાઈ
જૂનાગઢ ૧૮, આજરોજ ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ કૃષિ યુનિર્વસિટીના સરદાર પટેલ સભાખંડ ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળા અંગે કલેકટરશ્રી અનિલકુમાર…
-
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા જાહેરમાં ઘાસ ચારો વેચતા ઇસમ પર કાયદેસરની કાર્યવાહી
મહાનગરપાલિકા, જૂનાગઢના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા અને આસી.કમિશ્નર(વ)શ્રી જયેશભાઈ પી. વાજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ…
-
“સ્વચ્છતા હિ સેવા -૨૦૨૪”અંર્તગત લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
“સ્વચ્છતા હિ સેવા-૨૦૨૪” અંતર્ગત મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા તા.૧૭/૯/૨૦૨૪ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે શામળ દાસ ગાંધી ટાઉન હોલ ખાતે શહેરીજનો તથા…
-
સેવાસેતુ કાર્યક્રમના સુદ્રઢ આયોજન માટે કલેક્ટરશ્રીના અઘ્યક્ષસ્થાને બેઠકનું આયોજન
જૂનાગઢતા.૧૩, નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા આશયથી…
-
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી
જૂનાગઢ તા.૧3, ભક્તકવિ નરસીંહ મહેતા યુનિનાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પૃથ્વીનાં કવચ સમાન ઓઝોન વાયુનાં રક્ષણાત્મક કવચની જાગૃતિ આપતું પ્રદર્શન…
-
આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા “૭ મો રાષ્ટ્રીય પોષણ માહ” – ૨૦૨૪ ની પોષણ આધારીત થીમ મુજબ વિવિઘ કાર્યક્રમો થકી ઉજવણી
સરકારશ્રી દ્વારા સગર્ભા, ધાત્રી માતા , કિશોરીઓ, અને ખાસ કરીને બાળકો કુપોષિત ન બને તે માટે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં…
-
આઈ.સી.ડી.એસ. જૂનાગઢ દ્વારા “મહિલા સુરક્ષા તાલીમ “ તેમજ “કુપોષિત બાળકોના વાલીઓ સાથે પોષણ પરામર્શ ” જેવા કાર્યક્રમો થકી રાષ્ટ્રીય પોષણ માહ ઉજવણી
જૂનાગઢ તા.૧૧, આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ૭મો રાષ્ટ્રીય પોષણ માહ – ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને આજરોજ પોલીસ વિભાગના સહયોગથી સી.ડીવીઝન પોલીસ સ્ટેશન જૂનાગઢ ખાતે મહિલાઓના સુરક્ષાના કાયદા અંતર્ગત એક પોષણ આરોગ્ય અને સુરક્ષા વિષયક એક તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તાલીમ અન્વયે સી.ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ સાહેબ શ્રી એન. એલ. પાંડોર સાહેબ તથા પી.એસ.આઈ. શ્રી રણજીત વણઝારા સાહેબ તેમજ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જૂનાગઢ ના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલબાને દવે તથા બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ડોલીબેન દોશી તેમજ આઈ.સી.ડી.એસ. ની મહિલાઓ હાજર રહ્યા હતા. આ તકે શ્રી એન. એલ. પાંડોર સાહેબ દ્વારા મહિલાઓને તેમના સુરક્ષા અંગેના કાયદા વિશે તાલીમગાર કરવામાં આવેલ જ્યારે શ્રી વત્સલાબેન દવે દ્વારા મહિલાઓને પોષણ તેમજ આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યુ. ઉપરાંત મહાનગરપાલિકા જૂનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આજ પોષણ માહ – ૨૦૨૪ ની ઉજવણી કરવમાં આવી હતી. જેમાં મુખ્ય સેવિકા બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે કુપોષિત બાળકોના વાલીઓ સાથે પોષણ અંગે માર્ગદર્શીત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પોષણ માસ ની તમામ ઉજવણીનું સફળ સંચાલન આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ.ની ટીમ દ્વારા કરવામાં આવેલ.
-
ભાજપનું ધરારી સદસ્યતા અભિયાન : કોલેજના વિદ્યાર્થીઓને ફરજીયાત સદસ્ય બનવા કરાયો હુકમ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : દેશ અને રાજ્યમાં હાલ સૌથી પ્રબળ શક્તિશાળી તરીકે ભાજપ પક્ષ ઉભરાયો છે,…