OLPAD
-
ઓલપાડ ના સ્યાદલા ગામે આદિવાસી વિશ્વ દિવસની ભવ્ય ઉજવણી
સુરત જિલ્લાના સ્યાદલા ગામ ખાતે તા. 9 ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું…
-
સાયણ ખાંડ ઉદ્યોગ મંડળી ચૂંટણી 2026: પરિવર્તન પેનલે મતદારોને ‘ત્રાજવા’ નિશાન પર મત આપવા અપીલ કરી
કામરેજ, પ્રતિનિધિ: સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.ની જૂથ નંબર-2ની ચૂંટણીને લઈને પરિવર્તન પેનલે ચૂંટણી પ્રચારને વધુ વેગ આપ્યો…
-
ઓલપાડના મુળદ ગામે બ્લોક નં. ૨૯૫, ૨૯૬ અને ૨૯૮ માં ૭૩ વર્ષથી સંપાદન થયેલ જમીન ૧૧ વર્ષથી અરજદાર ને ન્યાય નહિ મળતા કાઉન્સિલે નહેર કોલોની (સિંચાઈ વિભાગ)ની ૭/૧૨ માં નામ નહિ ચઢાવનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા સરકારને ફરિયાદ
ઓલપાડના મુળદ ગામે બ્લોક નં. ૨૯૫, ૨૯૮ ની કુલ ૭.૩૬ વીંઘા જમીન બિનખેતી કરાવી દીધી અને બ્લોક નં. ૨૯૬ માં…
-
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રાથમિક શાળામાં કરવામાં આવી.
પ્રાથમિક શાળા કોબા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ, તલાટી કમ…
-
વર્લ્ડ સાયકલ ડે નિમિત્તે ધર્મેન્દ્ર પટેલની ઉત્સાહભરી ભાગીદારી
સુરત ખાતે ઉજવાયેલા વર્લ્ડ સાયકલ ડે કાર્યક્રમમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાંડુત ગામના વતની શ્રી ધર્મેન્દ્ર પટેલે ઉત્સાહભેર ભાગ લીધો…
-
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાયકલ યાત્રામાં સન્માન
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તાલુકા પંચાયત ઓલપાડ દ્વારા આયોજિત સાયકલ યાત્રામાં ભાંડુત ગામના વતની તથા શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે સક્રિય…
-
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તાલુકા પંચાયત ઓલપાડ દ્વારા સાયકલ યાત્રા અને સ્વચ્છતા અભિયાનનું સફળ આયોજન.
પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને સાયકલિંગ પ્રેમીઓએ…
-
પ્રાથમિક શાળા કોબા ખાતે બાલુભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજનનુ આયોજન કરવામાં આવ્યું
પ્રાથમિક શાળા કોબા ખાતે બાલુભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજન *કાર્યક્રમનું ભાવભીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ…
-
કોબા પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે 50 જેટલા ચકલી ઘર લગાવ્યા.
મહેન્દ્રસિંહ માંગરોલા ઓલપાડ સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા ઓલપાડ તાલુકાના કોબા ગામે આવેલ કોબા પ્રાથમિક શાળાના પટાગણમાં વિશ્વ ચકલી દિવસ…
-
ઓલપાડના ભાડુંત ગામની સ્નેહા પટેલને શક્તિ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા
ઓલપાડ : પી.જી. ક્લિક આયોજિત નારી શક્તિને પ્રોત્સાહન કરવા માટે વુમન્સ ડે અંતર્ગત મહિલાઓને સન્માન માટે પી.જી. ક્લિક દ્વારા ખુબ…









