MORBIMORBI CITY / TALUKO

MORBI:લોકસભાની ચૂંટણી અનુસંધાને ૨૪ કલાક કંટ્રોલ રૂમ – નોડલ ઓફીસરની નિમણૂંક કરવામાં આવી.

MORBI:લોકસભાની ચૂંટણી અનુસંધાને ૨૪ કલાક કંટ્રોલ રૂમ – નોડલ ઓફીસરની નિમણૂંક કરવામાં આવી..

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સુચનાઓ તેમજ જોગવાઈઓ અન્વયે ચૂંટણીની જાહેરાત થયેથી જિલ્લા કક્ષાએ ફરીયાદ નોંધાવવા માટે ૨૪*૭ કન્ટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. મોરબી કલેકટર કચેરી ખાતના જિલ્લા કક્ષાના ફરિયાદ નિયંત્રણ સેલ (રૂમ નં.૪૪) માં રાઉન્ડ ધ કલોક ફરજ બજાવવા જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા કર્મચારીઓની નિમણૂંક પણ કરવામાં આવી છે.

હેલ્પલાઈન તથા ફરિયાદ નિકાલના નોડલ અધિકારી જયશ્રીબેન રાઠોડ, Helpline & Grievance Redressal અને સહાયક રાજ્ય વેરા કમિશ્નર-મોરબી (મો.૯૪૨૭૪-૫૨૩૩૩) ફરજ બજાવશે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!