KHAMBHALIYA
-
બાળકને આંખમાં થયેલ ગંભીર ઇજાની ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે સફળ સારવાર કરી બાળકની દ્રષ્ટિ બચાવતા તબીબો
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા જનરલ હોસ્પિટલ, જામ ખંભાલીયા,જિ.દેવભૂમિ દ્વારકા ખાતે તા.ર૯/૦૭/૨૦૨૪ સોમવારના રોજ આંખ વિભાગની ઓ.પી.ડી.માં ભરાણા ગામના સંદિપ નામના ૧૦ વર્ષના…
-
જિલ્લા પંચાયત કચેરી, ખંભાળિયા ખાતે કૃષિ સખી/ પશુ સખી માટે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ
જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડયાએ સખી મંડળના બહેનોને પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા કર્યું આહ્વાન પ્રાકૃતિક કૃષિમાં આમૂલ પરિવર્તન લાવવાના…
-
દેશભકિતના રંગે રંગાયું ખંભાળિયા શહેર : ખંભાળિયા ખાતે તિરંગા યાત્રા યોજાઇ
અધિકારીઓ,પદાધિકારીઓ, અગ્રણીઓ, સુરક્ષા કર્મી, છાત્રો અને શહેરીજનો યાત્રામાં જોડાયા *** માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે તા. ૦૮…
-
ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં દીકરી વધામણાં કીટનું વિતરણ
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં “નારી વંદન સપ્તાહ” ની ઉજવણી થઈ રહી છે.…
-
પ્રાંત કચેરી ખંભાળિયા ખાતે વૃક્ષારોપણ કરાયું
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આહવાન ઝીલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ગ્રીન કવરમાં…
-
ખંભાળિયા ખાતે ઘરેલું હિંસાથી સ્ત્રીઓનાં રક્ષણ બાબત અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા યોગ કેન્દ્ર નગરપાલિકા હોલ ખાતે નગરપાલિકાના પ્રમુખશ્રી રચનાબેન…
-
ખંભાળિયાની જી.વી.જે હાઈસ્કૂલ ખાતેથી મહિલા સુરક્ષા રેલી યોજાઇ
જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી. ધાનાણી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું *** રેલીમાં…
-
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ.પંડ્યા
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને નિયામક, જમીન દફતર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ.એ.પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લાના ઉચ્ચ…
-
જી.વી.જે. સરકારી હાઈસ્કૂલ, ખંભાળીયા ખાતે સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા અંતર્ગત શાળાકીય રમતોના આયોજન અંગે બેઠક યોજાઈ
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ શાળાકીય…
-
અન્ડર ટ્રાયલ રિવ્યુ કમિટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામનગર જેલમાં રહેલા ૧૨ અન્ડર ટ્રાયલ આરોપીઓ બાબતે રેકમેન્ડેશન કરાયું
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા લિગલ સર્વિસીસ ઓથોરીટી એકટ, ૧૯૮૭ મુજબ જેલમાં રહેલા કેદી/આરોપી મફત અને સક્ષમ કાનૂની સહાય મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયેલ…