DEVBHOOMI DWARKAKHAMBHALIYA

BRC ભવન, ખંભાળિયા ખાતે માનવ સાંકળ રચી લોકશાહીના મહાપર્વમાં જોડાવા સૌ સંકલ્પબદ્ધ થયા

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અન્વયે મહત્તમ મતદાન થાય અને પાત્રતા ધરાવતા તમામ નાગરિકો લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર બને તે માટે BRC ભવન, ખંભાળિયા ખાતે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા માનવ સાંકળ રચી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

        BRC ભવન, ખંભાળિયા ખાતે આચાર્યશ્રીની તાલીમ અંતર્ગત તાલીમાર્થીઓએ TIP નોડલશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી. ધાનાણી તેમજ Sveep નોડલ અધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મધુબેન ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ  માનવ સાંકળ રચવામાં આવી હતી. જેમાં ૧૦૦થી વધુ  અધિકારીશ્રી, કર્મચારીશ્રી દ્વારા માનવ સાંકળ રચીને મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા. તેમજ અન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રેરણા આપવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!