JUNAGADH
-
આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા “૭ મો રાષ્ટ્રીય પોષણ માહ” – ૨૦૨૪ ની ઉજવણી અંતર્ગત વિવિઘ કાર્યક્રમો
રાષ્ટીય પોષણ માહ – ૨૦૨૪ ની ઉજ્વણી અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા રોજબરોજ અલગ-અલગ પ્રવૃતીઓ હાથ ધરી લોકોમાં પોષણ…
-
સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગબોર્ડ અને મહાનગર પાલિકા દ્વારા મોતીબાગ ખાતે સફાઈ અભિયાન.
શહેરમાં વિવિધ જગ્યા પર સ્વચ્છતા હી સેવા અંતર્ગત શેરી નાટક યોજવામાં આવ્યા. રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ…
-
કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતા હેઠળ ગરીબ કલ્યાણ મેળાના આયોજનની બેઠક યોજાઈ
જૂનાગઢ ૧૮, આજરોજ ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ કૃષિ યુનિર્વસિટીના સરદાર પટેલ સભાખંડ ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળા અંગે કલેકટરશ્રી અનિલકુમાર…
-
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા જાહેરમાં ઘાસ ચારો વેચતા ઇસમ પર કાયદેસરની કાર્યવાહી
મહાનગરપાલિકા, જૂનાગઢના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા અને આસી.કમિશ્નર(વ)શ્રી જયેશભાઈ પી. વાજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ…
-
કેશોદ શહેરમાં રખડતાં ભટકતાં પશુઓનાં ત્રાસમાંથી મુક્ત કરાવવા કેશોદ નગરપાલિકા કચેરીમાં લેખિતમાં રજુઆત કરવામાં આવી
કેશોદ શહેર મધ્યે પસાર થતાં મુખ્ય માર્ગો અને મુખ્ય બજારોમાં રખડતાં ભટકતાં પશુઓનાં ત્રાસથી શહેરીજનો ને મુક્ત કરાવવા કોગી આગેવાન…
-
કેશોદ શહેરી વિસ્તારનો ૧૦માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ નગરપાલિકા કચેરીમાં યોજાયો
નાગરિકોને વિવિધ સરકારી યોજના ઓના લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા…
-
કેશોદ પોલીસ દ્વારા ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો
જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ની ઉપસ્થિતિમાં કેશોદ ખાતે ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો…
-
“સ્વચ્છતા હિ સેવા -૨૦૨૪”અંર્તગત લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
“સ્વચ્છતા હિ સેવા-૨૦૨૪” અંતર્ગત મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા તા.૧૭/૯/૨૦૨૪ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે શામળ દાસ ગાંધી ટાઉન હોલ ખાતે શહેરીજનો તથા…
-
જૂનાગઢના ભેંસાણ તાલુકા ના બાર ગામનો સેવાસેતુ નો કાર્યક્રમ મેંદપરા ખાતે યોજાયો
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકા ના મેંદપરા ગામે દસ મા તબક્કા નો સેવાસેતુ કાર્યક્રમ ભેંસાણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા યોજાયો જેમાં…
-
કેશોદમાં આજે અનંત ચતુર્દશી નિમિત્તે હૈયામાં હરખ અને આંખોમાં આંસુ સાથે ભક્તો આપી બાપ્પાને વિદાય…
કેશોદમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ એટલે અનંતચતુર્દશી ના રોજ ગણેશોત્સવના 10 દિવસોમાં ભક્તો બાપ્પાને અનેક પ્રકારનાં…