SANTRAMPUR
-
વીરપુરના ડેભારી ગ્રામ પંચાયતમાં આવેલ કેડવાપુરા ગામના લોકો વરસાદી પાણીમાં અવરજવર કરવા મજબૂર.
વિરપુરના ડેભારી ગ્રામ પંચાયતમાં આવેલ કેડવાપુરા ગામે વરસાદી પાણીમાં અવર જવર કરવા મજબુર… અમીન કોઠારી મહીસાગર તા.૧૯/૯/ દર ચોમાસામાં તળાવનું…
-
લુણાવાડા તાલુકાના કોલવણ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
મહીસાગર જીલ્લા ની પ્રજાની લાગણી – માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા સમગ્ર જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો સુભારંભ કરવામાં આવેલ છે.…
-
વિરપુર ના બારોડા ગામે ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ.
વિરપુરના બારોડા ગામે ઘાસચારાના ગોડાઉનમાં અચાનક આગ લાગતાં ઘાસચારો બળીને ખાક… આગને કાબૂમાં લેવા 25 કિલોમીટર દૂર લુણાવાડા થી ફાયરબ્રિગેડ…
-
સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે 780 જેટલા મકાનોને નુકસાન થયેલા ખેડૂતોને સહાય આપવામાં આવી.
સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિ ના કારણે 780 જેટલા ખેડૂતો ના કાચા મકાન માં થયેલ નુકસાની પેટે અંદાજિત રુપિયા 30 લાખની સહાય…
-
વિરપુર થી લીંબડીયાને જોડતા માર્ગનું આરએનબી વિભાગ દ્વારા મરામતની કામગીરી હાથ ધરાય
વિરપુર થી લિંબડીયા ને જોડતા માર્ગનુ – માર્ગ અને મકાન વિભાગે દ્વારા મરામતની કામગીરી હાથ ધરાઇ. અમીન કોઠારી:-…
-
સંતરામપુરમાં ઇદે મિલાદની ખૂબ જ આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી.
સંતરામપુરમાં ઈદે મીલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી. અમીન કોઠારી મહીસાગર તા.૧૬/૯/૨૪ હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની સંતરામપુર નગરમાં આન બાન…
-
મહીસાગર જિલ્લાના નવસર્જન હાઇસ્કુલ મધવાસ ખાતે પોસ્કો એક્ટ અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો.
મહીસાગર જિલ્લાના નવસર્જન હાઈસ્કુલ મધવાસ ખાતે pocso એક્ટ અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો. અમીન કોઠારી:- મહીસાગર…. તા.૧૧/૯/૨૪ બેટી બચાવો બેટી પઢાઓ…
-
મહિસાગર જિલ્લાની ૧૩૧૬ આંગણવાડી કેન્દ્રમાં મમતા દિનની ઉજવણી કરવામાં આવી.
મહીસાગર જિલ્લાની ૧૩૧૬ આંગણવાડી કેન્દ્રોમાં મમતા દિનની ઉજવણી કરાઈ. મમતા દિન નિમિત્તે એનીમિયા, કુપોષણ, રસીકરણ ,સમયસર આરોગ્ય તપાસ વગેરે બાબતો…
-
પ્રાથમિક શાળા કનજરા ખાતે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
પ્રાથમિક શાળા કણજરા ખાતે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. અમીન કોઠારી :- મહીસાગર પાંચમી સપ્ટેમ્બર…
-
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં દુષ્કર્મની ઘટના સામે આવી
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં દુષ્કર્મની ઘટના સામે આવી. અમીન કોઠારી મહીસાગર તા.૮/૯/૨૪ સળિયા મુવાડી ગામના સરપંચ દ્વારા મહિલા પર દુષ્કર્મ…