BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય માં નોન ફાયર કુકિંગ (ઇંધણ વગરની પ્રવૃત્તિ) નું આયોજન કરવામાં આવ્યું

9 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય માં નોન ફાયર કુકિંગ (ઇંધણ વગરની પ્રવૃત્તિ) નું  આયોજન 5 ઓગસ્ટ 23 ના રોજ non fire cooking(ઇંધણ વગર ની રસોઈ) પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં સોપાન -૧ અને સોપાન -૨ નાના નાના બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય બેન શ્રીમતી રાશિકાબેન તથા શાળાના તમામ શિક્ષક મિત્રોએ હાજરી આપી હતી. આ પ્રવૃત્તિનું આયોજન સોપાન ૧ અને સોપાન ૨ માં શિક્ષણ આપતા શ્રીમતી પઢીયાર અનુબેન અને મકવાણા સોનલબેન ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિમાં બાફેલી મકાઈ , ભેળ સેન્ડવીચ , પકોડી વગેરે જેવી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિમાં આપત્તિમાં લોકો ગેસ વિના પણ પોતાની ભૂખનો સંતોષ મેળવી શકે છે. એનું જ્ઞાન શિક્ષકો દ્વારા બાળકોને આપવામાં આવ્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!