માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન થશે. ત્યારે જિલ્લાના મતવિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે. અને મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ખંભાળિયા તાલુકાના નવી પ્રાથમિક શાળા ખજૂરીયા તેમજ પ્રાથમિક શાળા લલીયામાં ચુનાવ પાઠશાળા યોજવામાં આવી હતી. અને લોકશાહીના આ અવસરમાં મતદાન કરવા, મતદાતાઓને તેમના મતદાનનું મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ તેમના વાલીની સાથે સાથે અન્ય લોકોને પણ મતદાન કરવા અંગે પ્રેરણા આપવા પ્રતિજ્ઞા લીધી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.