GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મતદાન દિવસે મતદાનમથકોમાં તમાકુના ઉપયોગ પર પ્રતિબંધ

તા.૨૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: જાહેર સ્થળોએ તમાકુના ઉપયોગ અને ધુમ્રપાન કરવા પર પ્રતિબંધને અનુલક્ષીને આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ અન્વયે મતદાનના દિવસના સુચારૂ વ્યવસ્થાપન માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આદેશો કરવામાં આવેલ છે, જે મુજબ મતદાનના દિવસે પ્રત્યેક મતદાન મથકો પર હાજર સ્ટાફ, પોલીસ સ્ટાફ, ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ, મતદાન એજન્ટો અને મતદાન કરવા આવનાર મતદારોએ મતદાન મથકમાં તમાકુના ઉપયોગ અને ધુમ્રપાન કરવું પ્રતિબંધિત છે. આ આદેશો રાજકોટ શહેર સહીત સમગ્ર રાજકોટ જિલ્લાનાં વિસ્તારમાં તા.૦૭/૦૫/૨૦૨૪ના મતદાનના દિવસ માટે અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!