GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER વાંકાનેર કોમ્પ્લેક્સના ભાડું આત નું ભાડું ઉઘરાવવાનું મનદુઃરાખી આઘેડ ઉપર  બે શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો 

WANKANER વાંકાનેર કોમ્પ્લેક્સના ભાડું આત નું ભાડું ઉઘરાવવાનું મનદુઃરાખી આઘેડ ઉપર  બે શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો

વાંકાનેરના સ્ટેશન રોડ ઉપર આવેલ પ્રગતિ કોમ્પ્લેક્સમાં રહેતા રાજેશભાઇ સદરુદીનભાઇ સોમાણી ઉવ.૫૭ એ આરોપી અમીનભાઇ રફીકભાઇ દાદવાણી તથા સૈફભાઇ અમીનભાઇ દાદવાણી રહે. બન્ને વાકાનેર પ્રગતિ કોમ્પલેક્ષ સીટી સ્ટેશન રોડ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રાજેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે તેમનો દીકરો સાહીલ પ્રગતિ કોમ્પલેક્ષના ભાડુઆતનુ ભાડુ ઉધરાવવાનુ કામ કરતો હોય ત્યારે બે માસનું ભાડું ચુકવ્યું ન હોય તેવા આરોપી અમીનભાઈને ફોન કરતા તેમજ રૂબરૂ જય ભાડું માંગતા તેઓએ બે માસનું ભાડું એકીસાથે આપશે ત્યારે તે બાબતે કોમ્પ્લેક્સના ભાગીદાર એવા જટુભાને આ બાબતે રાજેશભાઈના દીકરા સાહિલે ફોન કરીને જાણ કરતા તેનું અવરોપીઓને સારું નહિ લાગતા જેની દાઝ રાખી ગત તા.૧૧/૦૪ના રોજ આરોપીઓ પ્રગતિ કોમ્પ્લેક્સમાં આવી ભાડાની ઉધરાણી બાબતે બોલાચાલી કરી ઝપાઝપી કરી રાજેશભાઈને ધક્કો મારી પછાડી દઈ આરોપી અમીનભાઈએ પગે થાપાના ભાગે લાકડાના ધોકા વતી એક ધા કરી ફેકચર કરેલ હોય ત્યારે આરોપી શૈફ અમીનભાઈએ રાજેશભાઈને ગાળો બોલી મુઢમાર માર્યો હતો. ત્યારે બનાવ બાદ રાજેશભાઈને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવારમાં રાજકોટ રીફર કરતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ રાજેશભાઈ દ્વારા બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!