![](https://vatsalyamsamachar.com/wp-content/uploads/2024/02/IMG_20240215_144912.jpg)
TANKARA ટંકારા.નેસડા (ખા.) નિવાસી સ્વ:પ્રાણજીવનભાઈ કુબેરભાઈ ભાડજા (ઉ.વ.૬૮)દિલગીરી સાથ જણાવવાનું કે અમારા પિતાશ્રી નું તા.૧૨/૨/૨૦૨૪ ને સોમવાર ના રોજ દુઃખદ અવસાન પામેલ છે. ઈશ્વરને ગમ્યું તે ખરું પરમ કૃપાળુ પરમાત્મા સદ્ગત આત્માને શાંતિ અર્પે તેવી પ્રભુ પાસે પ્રાર્થના
મોરબી બેસણું...સમય : સવારે ૮ થી ૧૦ સ્થળ : શેરી નં.૧૩, આલાપ પાર્ક, રવાપર રોડ, મોરબી
ગામ બેસણું...સમય : બપોરે ૩ થી ૫ સ્થળ : પટેલ સમાજ વાડી, નેસડા (ખા.) (લી. )જીતેન્દ્રભાઈ પ્રાણજીવનભાઈ ભાડજા મુળજીભાઈ કુબેરભાઈ ભાડજા અંબારામભાઈ કુબેરભાઈ ભાડજા મહાદેવભાઈ કુબેરભાઈ ભાડજા …ભાડજા પરિવારના જયશ્રી કૃષ્ણ…