BHARUCHGUJARATJAMBUSAR

ભરૂચ જિલ્લાની માં જંબુસર તાલુકામા ધન્વન્તરી આરોગ્ય રથ ને એક વર્ષ પૂર્ણ થતા જંબુસર CHC referral hospital ખાતે ઉજવણી કરવામાં આવી

ભરૂચ જિલ્લાની માં જંબુસર તાલુકામા ધન્વન્તરી આરોગ્ય રથ ને એક વર્ષ પૂર્ણ થતા જંબુસર CHC referral hospital ખાતે ઉજવણી કરવામાં આવી બાંધકામ બોર્ડ અને ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ ને એક વર્ષ પૂર્ણ થતા ધનવંતરી આરોગ્ય રથના બધા સહ કર્મચારીઓ અને અન્ય પ્રોજેક્ટના કર્મચારીઓએ અને dr.ali luhani sir MMBS( Surgeon ) હસ્તે સાથે રહીને કેક કાપીને એક વર્ષ પૂર્ણ થયા ની ઉજવણી કરેલ હતી આરોગ્ય રથ બાંધકામ સ્થળે શ્રમિક વસાહતો અને કડિયા નાકા પર જઈને શ્રમિકોને નિશુલ્ક આરોગ્ય સુવિધાઓ અને લેબોરેટરી ટેસ્ટ કરીને બધા લાભાર્થીઓને લાભો આપેલ છે જે પૈકી બંને ધનવંતરી આરોગ્ય રથ મળીને 26000 જેવી ઓપીડી એક વર્ષમાં કરેલ છે આરોગ્ય રથમાં શ્રમ કાર્ડ અને 3500 ઇ નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે આ બધા કાર્યોમાં મેડિકલ ઓફિસર થી લઈને લેબર કાઉન્સિલર અને અન્ય સ્ટાફ નો પણ સંપૂર્ણ એક સમાન યોગદાન રહેલું છે. રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!