DAHOD CITY / TALUKOGUJARAT

દે.બારીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધિયા પર RKSK પ્રોગ્રામ અંતર્ગત પિયર એજ્યુકેટર કીટ વિતરણ અને સિકલસેલ એનીમિયા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

તા.૧૧.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Devgadhbariya:દે.બારીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધિયા પર RKSK પ્રોગ્રામ અંતર્ગત પિયર એજ્યુકેટર કીટ વિતરણ અને સિકલસેલ એનીમિયા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

આજરોજ તારીખ 07/03/2024 ના રોજ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ઉદય ટિલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.કલ્પેશ બારીયા ના માગૅદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર દુધિયા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ કાર્યક્રમ(RKSK) અંતર્ગત PHC મેડિકલ ઓફિસર ડૉ.અતુલ ગુપ્તે દ્વારા RKSK પ્રોગ્રામ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી, ડો. અમિત મછાર આયુષ મેડીકલ ઓફીસર દ્વારા આરોગ્યની વિવિધ યોજનાઓ તેમજ સિકલસેલ એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી, RBSK ડો.અંજનાબેન દ્વારા કિશોરાવસ્થામા જોવા મળતી ખામીઓ વિશે સમજાવામાં આવ્યું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના CHO દ્વારા -> માસિક દરમિયાન રાખવામાં આવતી સ્વચ્છતા

-> Emotional well-being-> Anemia-> Promotion of safe use of internet-> Gender equality -> Substance misuse જેવા વિષયો પર સમજણ આપવામાં આવ્યું આજ રોજ મોટી સંખ્યામાં પિયર એજ્યુકેટર હાજર રહ્યા હતા અને તમામ આરોગ્ય સ્ટાફ (Pharmacist, LT, Staff Nurse, CHO, FHW, MPHW, અને આશાબેનો) દ્વારા આ કાર્યકમને સફળ બનાવવામાં આવ્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!