GUJARATPANCHMAHALSHEHERA
લોકસભાની ચુંટણીને અનુલક્ષીને શહેરા નગરના વિવિધ વિસ્તારમાં શહેરા પોલીસ દ્વારા BSFના જવાનો સાથે ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું
નિલેશકુમાર દરજી શહેરા
શહેરા:-
પંચમહાલ જિલ્લાની યોજાનાર લોકસભાની ચુંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અને હાલ ચાલી રહેલ રમઝાન માસને લઈને પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકના psi જી.એમ.ગમારા આગેવાનીમાં શહેરા પોલીસ ટુકડી અને BSFના જવાનો સાથે શહેરા નગરના હુસેની ચોક,હોળી ચકલા, મેઈન બજાર,સિંધી બજાર તેમજ બસ સ્ટેન્ડ સહિતના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.