BHARUCHJHAGADIYA

ઝઘડિયાના રાજપારડી કબીર પેટ્રોલ પંપ ખાતે આપ અને કોંગ્રેસ વચ્ચે સંકલન મીટીંગ યોજાઈ 

ઝઘડિયાના રાજપારડી કબીર પેટ્રોલ પંપ ખાતે આપ અને કોંગ્રેસ વચ્ચે સંકલન મીટીંગ યોજાઈ

 

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી કબીર પેટ્રોલ પમ્પ ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંકલન મિટિંગ નુ આયોજન કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા તેમજ  ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવા ની અધ્યક્ષતામાં યોજાય હતી.ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામ ની જાહેરાત કરાતા કોંગ્રેસ અગ્રણીઓમાં નારાજગી જોવા મળી હતી જેને લઇ ભરૂચ ખાતે જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ તેમજ ચૈતર વસાવા ની વચ્ચે એક મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજ રોજ ઝઘડીયા વિધાનસભાના કોંગ્રેસ અગ્રણીઓ સાથે ભરૂચ લોકસભા ના ઉમેદવાર ચૈતર વસાવા તેમજ કોંગ્રેસ હોદેદારો ની ઉપસ્થિતી માં એક મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ અગ્રણીઓ એ ખભેથી ખભે મિલાવી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર  ચૈતર વસાવાને જીત અપાવા સંકલ્પ કર્યા હતા આ મિટિંગ માં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના હોદેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!