GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:તહેવારો અને ચૂંટણી અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ ફરજ ના ભાગે રહ્યું એલર્ટ વિવિધ વિસ્તારોમાં કર્યું ફૂડ પેટ્રોલિંગ

WANKANER:તહેવારો અને ચૂંટણી અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ ફરજ ના ભાગે રહ્યું એલર્ટ વિવિધ વિસ્તારોમાં કર્યું ફૂડ પેટ્રોલિંગ


હાલ લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ ફરજ ના ભાગે ચાલી રહ્યું છે ત્યારે મુસ્લિમ સમાજના રમજાન માસ અને ધુળેટી હોળી જેવા તહેવારો નિમિત્તે ફરજ ના ભાગે પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિ એકતા ભાઈ થી દર વર્ષની જેમ સર્વે પ્રજાજનો પોતાની પરંપરા અનુસાર ધાર્મિક કાર્યક્રમો સાથે તહેવારોનો આનંદ ઉત્સવ શાંતિપૂર્વક યોજાઈ તેવા પ્રયાસો ના ભાગરૂપે વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ઘેલા ની અધ્યક્ષમાં સમગ્ર સીટી પોલીસ ટીમ દ્વારા વાંકાનેર શહેર પોલીસની હદમાં આવેલા વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ગ્રીન ચોક દાણાપીઠ સહિત વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરી પોલીસ તંત્ર ફરજ ના વાગે ચૂંટણી અને તહેવારો નિમિત્તે ખરા પ્રજા રક્ષક તરીકેની ઓળખ સ્વરૂપે પરિસ્થિતિને ધ્યાન રાખી હાલ લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત અને હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાને રાખી ફૂડ પેટ્રોલિંગ સાથે કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હોય તેવું દ્રશ્ય વાંકાનેર પંથકમાં સીટી પોલીસ હદમાં પોલીસ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જે તસ્વીરમાં દ્રશ્ય મન થાય છે આ સમગ્ર કાર્યક્રમ મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શનથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા કરાયું હોય તે તસવીરમાં થાય છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!