ARAVALLIBAYADGUJARAT

બાયડ તાલુકાના બોરટીબા પ્રાથમિક શાળાના શિક્ષકનુ તાલીબાની કૃત્ય અભ્યાસ કરતી વિધાર્થીની ને બેરહેમીથી માર માર્યોનો આક્ષેપ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

બાયડ તાલુકાના બોરટીબા પ્રાથમિક શાળાના શિક્ષકનુ તાલીબાની કૃત્ય અભ્યાસ કરતી વિધાર્થીની ને બેરહેમીથી માર માર્યોનો આક્ષેપ

શિક્ષણ જગતને ઊંચું લાવવા હવે સ્ત્રી શિક્ષણ પર વધુ ભાર મુકવામાં આવી રહયો છે પરંતુ અહીં એક એવી ઘટના સામે આવી છે જેણે સાંભરી તમે પણ ચોકી ઉઠશો વાત છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની બોરટીબા પ્રાથમિક શાળાની જ્યાં બોરટીબા પ્રાથમિક શાળાના શિક્ષકનુ તાલીબાની કૃત્ય સામે આવ્યું હતું શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હિતેશ પટેલ દ્વારા ધોરણ ત્રણ માં અભ્યાસ કરતી વિધાર્થીની ને બેરહેમીથી માર માર્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર મામલો શાળાએ પોહ્ચ્યો હતો વાત કરવામાં આવે તો શાળામાં અભ્યાસ કરતી ઝાલા તુલસી બેન ભદ્રેશ ભાઈ નામની માત્ર 8 વર્ષીય વિદ્યાર્થીની બે દિવસ ઘેર હાજર રહેતા શિક્ષક દ્વારા પ્લાસ્ટિક ની પાઈપ વડે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીના શરીરે કાળા ચામઠા ઉપસી આવતા બેસવામાં પણ મુશ્કેલી થઈ જેથી વિદ્યાર્થીની ને માર મારવાની ઘટનાના પગલે પરિવાજનો સહીત ગામલોકો શાળામાં દોડી આવ્યા હતા અને અત્યાચારી શિક્ષક પર પગલાં ભરવામાં આવે તેવી મક્કમ માંગ પરિવાર ના લોકાએ કરી હતી.બનાવ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ રજુઆત પણ કરાઈ હતી

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!