GUJARATPANCHMAHALSHEHERA

શહેરા:- લોકસભાની ચુંટણી અને આગામી તહેવારોને અનુલક્ષીને શહેરા પોલીસ દ્વારા શહેરા નગરના વિવિધ વિસ્તારોમાં CISFના જવાનો સાથે ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા માં આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચુંટણી તેમજ ચેટીચાંદ, રમઝાન ઈદ અને ચૈત્રી નવરાત્રિને અનુલક્ષીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકના પોલીસ સબ ઈન્સપેક્ટર એસ.એમ.ડામોર અને પોલીસ સબ ઈન્સપેક્ટર એસ.એલ.સેવાડીયાની આગેવાનીમાં શહેરા નગરના હુસેની ચોક,હોળી ચકલા, મેઈન બજાર તેમજ બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં શહેરા પોલીસની ટુકડી તેમજ CISFના જવાનો સાથે ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું,જેમાં ફૂટ પેટ્રોલીંગ દરમ્યાન સ્થાનિક પોલીસ દ્વારા CISFના જવાનોને આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ કરાયા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!