GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઉમા ટાઉનશીપમાં પીઠડનું પ્રખ્યાત રામામંડળ રમાશે

MORBI:મોરબીના ઉમા ટાઉનશીપમાં પીઠડનું પ્રખ્યાત રામામંડળ રમાશે

મોરબીના ઉમા ટાઉનશીપમાં F-૫૦૨ પટેલ હાઇટ્સ ખાતે આગામી તા.13 એપ્રિલને શનિવારના રોજ રાત્રે 9 કલાકે પીઠડનું પ્રખ્યાત શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામાપીરના જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. તો સહુ ધર્મપ્રેમી જનતાને આ રામામંડળ નિહાળવા આયોજક લક્ષ્મણભાઈ સામજીભાઈ ટીટોડીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તથા વધુ માહિતી માટે મો.96876 50950 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI MACHCHHU-મોરબી મચ્છુ નદીના પટમાં થઈ રહેલ બાંધકામ અંગે તપાસના આદેશ આપતા મોરબી જિલ્લા કલેક્ટર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!