GUJARATNAVSARI

Navsari: સાવકા પિતા દ્વારા શારીરિક શોષણ નો ભોગ બનેલી સગીરાની મદદે 181 અભયમ મહિલા નવસારી ટીમ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના મરોલી ગામ પાસેથી એક મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન મા ફોન કરી જણાવેલ કે મારી દીકરી નામે મીના ઉંમર 13 (નામે બદલેલ છે) તેના સાવકા પિતા એ શારીરિક શોષણ કરતા ગર્ભ રહી જતા મૂંઝવણમા મુકાઈ ગયા હતા. જેથી તેઓએ 181 મહિલા હેલ્પલાઇન મા ફોન કરી મદદ માંગી હતી.
<span;>    નવસારી અભયમ ટીમ સગીરા ને અને તેની માતા સાથે કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે તેના સાવકા પિતાએ શારીરિક સબંધ રાખેલ છે ગુનાની ગંભીરતા જોતા સગીરા ને અને તેની માતા પાસે મરોલી પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેની આગળ ની કાર્યવહી પોલીસ  દ્વારા કરવામાં આવી રહી છે
મળતી માહિતી મુજબ સગીરા નામે મીના ધોરણ 8 માં અભ્યાસ કરે છે જેને પેટમાં દુખાવો ઉપડતા પ્રાથમિક સારવાર બાદ જાણવા મળેલ કે તે પ્રેગનેંટ થયેલ છે આ કેસ મા આગળ ની મદદ માટે અભયમનુ માર્ગ દર્શન મેળવવામાં આવ્યું હતુ. જેમા મહિલા કાઉન્સેલર મરોલી પોલીસ સ્ટેશન મા ઘટના ને જાણ કરી આપી છે. પ્રથમ દર્શિય સગીરા પર સૃષ્ટિ વિરુદ્ધ શારીરિક સબંધ બાંધેલ અને પ્રેગનેટ હોવાથી ગુનો બને છે જેથી તેઓને મરોલી પોલીસ સ્ટેશનમા હેન્ડઓવર કરવામા આવ્યા હતાં આગળ ની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આમ અભયમ નવસારી સૂચક તાથી પોસ્કો નો ગુનો દાખલ કરાયો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!