GUJARAT
જંબુસર તાલુકાનાં કાવલી ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી
જંબુસર
તાલુકાનાં કાવલી ગામે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની જન્મ જયંતિની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના લોકોએ ડોક્ટર બાબા સાહેબ ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી બાબાસાહેબે કરેલા દેશ સેવાના કાર્યોની યાદ તાજી કરી હતી. ખુબ જ પરિશ્રમ કરી ભારતનું બંધારણ ઘડવામાં તેમનો યશસ્વી ફાળો રહ્યો હતો તેની યાદ પણ તાજી કરી હતી. આ પ્રસંગે સમાજનાં આગેવાનોએ સમાજનાં નવયુવાનોને સંબોધીને કહ્યું હતું કે આવનારી પેઢી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલ રાહ પર ચાલવાની વાત કરી હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને નવયુવાનો ઉપસ્થિત રહ્યા હતા
- રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.