PANCHMAHALSHEHERA

શહેરા નગરમાં રામનવમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

સમગ્ર દેશમાં રામનવમી નો પર્વ ધામ ધુમ ઉજવાયો શહેરા નગરમાં રામનવમી નિમિત્તે સત્ય સનાતન હિંદુ ધર્મ દ્વારા ભગવાન રામજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા શહેરા નગરમાં આજે રામનવમી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી સાંજે નગર ના તળાવ નજીક રામજી મંદિર રામ ભગવાનની રામની વિશાળ પ્રતિમા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં લાઇટિંગ સોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત રામજી મંદિર થી મેઈન બજાર હોળી ચકલા વિસ્તાર વૈદનાથ ભાગવત સિંધી ચોકડી હાઇવે થઈ બસ સ્ટેશન પોલીસ ચોકી થઈને મેઈન બજાર થઈ  રામજી મંદિર પરત ફરી હતી અને આ શોભાયાત્રામાં સમસ્ત સનાતન હિંદુ સમાજના આગેવાનો અને યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા શોભાયાત્રામાં કોઈ અન્ય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો કેટલાક પોલીસ કર્મીઓ બોડી વોન કેમેરા કે સજા જોવા મળ્યા હતા આમ શહેરા નગર ની અંદર રામ નવમીની ધામધૂમતી ઉજવણી કરવામાં આવી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!