WANKANER:વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ હેઠળના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં વિશ્વ મેલેરીયા દિવસ ઉજવણી
WANKANER:વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ હેઠળના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં વિશ્વ મેલેરીયા દિવસ ઉજવણી
૨૫મી એપ્રીલ વિશ્વ મેલેરીયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગ રુપે આજે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ હેઠળના નવ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં અને પંચાવન સબસેન્ટર પર ઉજવણી કરવામાં આવેલ.
મેલેરીયા રોગ પ્રત્યે લોકોમાં જન જાગૃતી આવે તે હેતુથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો પર રંગોળી ના માઘ્યમથી સંદેશો આપવામાં આવેલ જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીઘેલ. તથા સબસેન્ટર ના ગામોમાં આવેલ પ્રાથમીક શાળાઓમાં મેલેરીયાના મચ્છર ઉત્પન કરતા પોરા નિદર્શન કરવામાં આવેલ તેમજ આવા પોરાનું ભક્ષણ કરતી ગપ્પીફીસ નિદર્શન કરવામાં આવેલ. તેમજ ગામમાં વાહકજન્ય રોગચાળા અટકાયતી પગલાઓ વિશે માહીતી આપતી પત્રીકાઓનું વિતરણ કરવામાં આવેલ.મેલેરીયા દિવસ ઉજવણને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફીસર ડો. આરીફ શેરસીયા તથા તાલુકા મલ્ટીર્પપઝ સુપરવાઇઝર અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો ના મેડીકલ ઓફીસર અને તમામ સુપરવાઇઝભાઇઓ તેમજ તમામ આરોગ્ય કર્મચારીઓએ ઉત્સાહ ભેર ભાગ લીઘેલ હતો..
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.