GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: કોટડાસાંગાણીના શાપર ગામના ગ્રામજનોને મતદાન માટે જાગૃત કરાયા
તા.૬/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકશાહીના મહાપર્વને દેશભરમાં રંગેચંગે ઉજવાઈ રહ્યો છે, તેવામાં રાજકોટ સંસદીય મતવિસ્તારના કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામ ખાતે મતદાન જાગૃતિ અન્વયે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં શાપર ગામના ગ્રામજનોએ “મતદાન કરીને દેશને આપણું યોગદાન આપો, સમાજ સુધારો”,”OUR VOTE MATTERS” જેવા વિવિધ સ્લોગનના પોસ્ટર્સનો ઉપયોગ કરાયો હતો. અને “દેશ કે હમ મતદાતા હે, મત દેના હમારા અધિકાર હે” સુત્રોના નારા લગાવીને શાપર ગામની મુખ્ય જગ્યાઓ પર રેલી યોજીને ગ્રામજનોને મતદાન કરવા અનેરો ઉત્સાહ જગાવ્યો હતો.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.