BANASKANTHADEESA
ભીલડીથી ડીસા તરફ જઈ રહેલ Alto ગાડી માં અચાનક આગ લાગતા બળી ને ખાખ
હાઇવે પર 3 કિમી ટ્રાફિક ની લાઈનો લાગી હતી
ખેટવા બ્રિજ નજીક ભીલડી થી ડીસા તરફ જઈ રહેલ મોડી સાંજે alto ગાડી માં અચાનક શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી જોકે ડ્રાઇવર નો આબાદ બચાવ થયો હતો અને હાઇવે પર બે થી ત્રણ કિલોમીટર લાંબી ટ્રાફિક ની લાઈનો લાગી હતી અને ઘટના સ્થળે ભીલડી પીએસઆઈ એ.કે દેસાઈ અને સ્ટાફ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હતી ક્રેન દ્વારા ગાડી ને હાઇવે અર થી દુર કરાઈ હતી તાત્કાલિક ડીસા થી ફાયર બ્રિગેડ ને જાન કરવામાં આવી હતી અને આગને કાબુમાં લીધી હતી જોકે કોઈ જાનહાનિ થઇ નહોતી અને અલ્ટો ગાડી બળી ને ખાખ થઈ હતી રાબેતા મુજબ ભીલડી પોલીસ દ્વારા હાઇવે ચાલુ કરાયો હતો
ભરત ઠાકોર ભીલડી