અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાની ન્યૂ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી
અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા જેને શિક્ષણની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે મોડાસા શહેરમાં આવેલ સૌથી વધુ સંખ્યા ધરાવતી અને નામ ચિહ્ન ન્યૂ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જન્માષ્ટમીના પાવનપર્વની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં નાના ભુલકાઓ દ્વારા બાળગોપાલ શ્રી કૃષ્ણ, રાધારાણીનો વેશ ધારણ કરી કાર્યક્રમને વધુ રોમાંચિત બનાયો હતો શાળાના પટંગાણમાં બાળકો દ્વારા પિરામિડ બનાવી મટકીફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતોઆ પ્રસંગે શાળાના ટ્રસ્ટી હરેશભાઈ પટેલ તેમજ શાળાના ના પ્રિન્સિપલ, શિક્ષકો તેમજ જુજ સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા