GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર મોટી અસર થઈ :મોરબી જિલ્લાના જાણો અહીં કયા રોડ બંધ થયા.

MORBI: ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર મોટી અસર થઈ :મોરબી જિલ્લાના જાણો અહીં કયા રોડ બંધ થયા..

 

 

મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને પણ મોટી અસર થઈ છે. જિલ્લાના 9 રોડ બંધ થઈ ગયા છે. જેમાં સૌથી વધુ 7 રોડ હળવદ તાલુકામાં બંધ થયા છે. આ સાથે વાંકાનેર અને માળિયા મિયાણામાં પણ એક-એક રોડ બંધ થયો છે.

Oplus_131072

(૧)માળીયા એપ્રોચ રોડ (માળિયા મિ.તાલુકો)કારણ : મચ્છુ ૩ ડેમનું પાણી છોડતા નીચાણવાળા વિસ્તારનો કોઝવે ઓવર ટોપ થવાથી

(2) હળવદ-વેગડવાવ-ધણાડ- રણમલપુર રોડ (હળવદ તાલુકો)ધણાદ પાસેના કોઝવેમાં પાણી ઓવર ટોપિંગ થવાથી

(3) વેગડવાવ -ઇશનપુર રોડ (હળવદ તાલુકો)કારણ : ઓવર ટોપિંગ થવાથી

(4) વેગડવાવ -ચંદ્રગઢ રોડ(હળવદ તાલુકો)કારણ : ઓવર ટોપિંગ થવાથી

(5) મેરૂપર પાંડા તીરથ (હળવદ તાલુકો)ઓવર ટોપિંગ થવાથી

મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે 9 રોડ બંધ સૌથી વધુ હળવદ તાલુકામાં સાત જ્યારે વાંકાનેર અને માળિયા મિયાણામાં પણ એક-એક રોડ ઉપર અવર-જવર બંધ

(1) માળીયા એપ્રોચ રોડ (માળિયા મિ.તાલુકો) મચ્છુ ૩ ડેમનું પાણી છોડતા નીચાણવાળા વિસ્તારનો કોઝવે ઓવર ટોપ થવાથી

(2) હળવદ-વેગડવાવ-ધણાડ- રણમલપુર રોડ (હળવદ તાલુકો)ધણાદ પાસેના કોઝવેમાં પાણી ઓવર ટોપિંગ થવાથી

(3) વેગડવાવ -ઇશનપુર રોડ (હળવદ તાલુકો)ઓવર ટોપિંગ થવાથી

(4) વેગડવાવ -ચંદ્રગઢ રોડ(હળવદ તાલુકો)ઓવર ટોપિંગ થવાથી

(5) મેરૂપર પાંડા તીરથ (હળવદ તાલુકો) ઓવર ટોપિંગ થવાથી

(6) ઢવાના જીવા રોડ ( હળવદ તાલુકો) ઓવર ટોપિંગ થવાથી

(7) હરીપર કોયબા (હળવદ તાલુકો) પાણીના ભારે પ્રવાહથી એક પિયરમાં સ્કાવરિંગ થવાથી બેસી ગયેલ

(8)દિઘલીયા (વાંકાનેર તાલુકો) દિઘલીયા ગામ થી ના મુખ્ય રસ્તા પર આવેલ કોઝ-વે પર પાણી ભરાઇ જવાથી હાલ અવર-જવર બંધ છે.

(9)દિઘડીયા (હળવદ તાલુકો) હળવદથી સરા ગામ જવાના મુખ્ય રસ્તા પર દિઘડીયા ગામ પાસે કોઝ-વે પર પાણી ભરાઇ જવાના લીધે બંધ છે.

Back to top button
error: Content is protected !!