તા.૧૦.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ના ગોધરા રોડ ચંદ્રશેખર આઝાદ ચોક સામે એક મોબાઇલની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
આજ રોજ તારીખ.૦૯.૦૯.૨૦૨૪ ના સોમવારે રાત્રે.૧૦.૦૦ કલાકે વાત કરીએતો ગોધરા રોડ ના ચંદ્રશેખર આઝાદ ચોક ના સામે એક મોબાઇલની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગતા દુકાનમાં પડે મોબાઈલના સામાન બળીને ખાખક થઈ ગયો હતો તેની જાણ દુકાન માલિકને થતા પાસે રહેતા લોકોને phon કરી જાણ કરતા દુકાન માલિક ઘરેથી દોડી દુકાને આવી પહોંચતા દુકાન ખોલીને જોતા દુકાનની અંદર પડેલા મોબાઈલનો સામાન બળીને ખાખક થઈ ગયો હતો તેમાં દુકાન માલિકનું મોબાઈલ નો લાખો રૂપિયાનું સામાન દુકાનમાં હતો એ સામાન બળીને ખાખક થયો એવું જાણવા મળ્યું