GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારના વાઘગઢ ગામે ખુલ્લા કૂવામાં ટ્રેક્ટર સાથે વૃદ્ધ પડી જતાં મોત નિપજ્યું
TANKARA:ટંકારના વાઘગઢ ગામે ખુલ્લા કૂવામાં ટ્રેક્ટર સાથે વૃદ્ધ પડી જતાં મોત નિપજ્યું
મોરબી જીલ્લા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાંથી મળતી માહિત મુજબ ટંકારાના વાઘગઢ ગામે ૭૦ વર્ષીય વૃદ્ધ ટ્રેક્ટર સહિત ખુલ્લા કૂવામાં પડી ગયા હોવાની રાત્રીના ૧૦ વાગ્યે ફાયર વિભાગ કન્ટ્રોલ રૂમમાં કોલ આવ્યો હોય જેથી ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાં ગામ લોકો તેમજ હાઇડ્રોલિક ક્રેઇનની મદદથી આખી રાત ભારે જહેમત બાદ ટ્રેક્ટર તથા વૃદ્ધ દેવજીભાઈ ગંગારામ ભીમાણી ઉવ.૭૦નો મૃતદેહ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે મૃતકની લાશને પીએમ કરવા હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી છે.