GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સબ જેલમાં ચેકિંગ દરમિયાન માવા મળી આવતા જેલરની બદલી
MORBI:મોરબી સબ જેલમાં ચેકિંગ દરમિયાન માવા મળી આવતા જેલરની બદલી
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી સબ જેલમાં કેદીઓને અપાતી સુવિધાઓની ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ ગયા બાદ જેલ આઈજી સ્ક્વોડ દ્વારા જેલની તપાસ કરવામાં આવી હતી. જે તપાસમાં મોરબી સબ જેલમાંથી ૪૦ માવા પકડાયા હતા.તો વધુ તપાસ દરમિયાન અન્ય ખામીઓ પણ ધ્યાને આવતા સબ જેલના જેલર સુજાનસિંહ ચુડાસમાની તાત્કાલિક અસરથી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે બદલી કરવામાં આવી છે.જો કે તેઓ દોઢેક મહિના પહેલા જ અહીં મુકાયા હતા તેમની જગ્યાએ હવે રાજપીપળાથી એચ.એ.બાબરીયાની નવા જેલર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.