GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી-2 ગેંડા સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
MORBI:મોરબી-2 ગેંડા સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી-૨ ગેંડા સર્કલ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટ હેઠળ ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા રમેશભાઈ પોપટભાઈ શીયાળ ઉવ.૪૦ રહે.ખાખરેચી ગામ તા.મોરબી અને સુનીલભાઈ રમેશભાઈ રાણેવાડિયા ઉવ.૨૦ રહે.વાંકાનેર જીનપરા પાસે એમ બંને આરોપીની રોકડ રૂ. ૮૦૦ સાથે પકડી પાડવામાં આવી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.