GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના અમરાપર ગામ નજીક બોરીયાપાર્ટી સીમમાંમાંથી દેશી દારૂની ભટ્ટી સાથે એક ઈસમ ઝડપાયો

MORBI:મોરબીના અમરાપર ગામ નજીક
બોરીયાપાર્ટી સીમમાંમાંથી દેશી દારૂની ભટ્ટી સાથે એક ઈસમ ઝડપાયો

 

 


મોરબી તાલુકા પોલીસ તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને સયુક્તમાં મળેલ બાતમીને આધારે તાલુકાના અમરાપર ગામે દિનેશભાઇ આયદાનભાઈ ગરચરની વાડીમાં રેઇડ કરતા જ્યાં દેશી દારૂ બનાવવાની બંધ હાલતમાં ભઠ્ઠી ઝડપાઇ હતી, આ સાથે પોલીસે સ્થળ ઉપરથી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૨,૦૩૦ લીટર તથા દેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી સહિત કિ.રૂ.૫૦,૭૫૦/-ના મુદ્દામાલ સાથે આરોપી નરેશભાઈ રમણભાઈ નાયકા ઉવ.૨૧ રહે.અમરાપર ગામ, દિનેશભાઈ ગરચરની વાડીમાં, મૂળરહે.લીંબાની જી.છોટાઉદેપુરવાળાની અટક કરી છે, જ્યારે બીજો આરોપી વાડી માલીક દિનેશભાઇ આયદાનભાઈ ગરચર દરોડા દરમિયાન હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!