BANASKANTHAPALANPUR

જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દોરીથી ફસાયેલું કબુતર નું જીવ બચાવ્યું

8 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જીવ દયા ફાઉન્ડેશન દ્વારા કબૂતરને દોરીથી ફસાયેલું છે પાખ કપાઈ ગઈ છે ત્યાં પહોંચીને પ્રેમી ઠાકોર દાસ ખત્રી જીવ દયા ફાઉન્ડેશન ઘાયલ કબુતરને પવન ફૂટવેર દુકાનમાં લઈને કબુતર માંથી દોરી કાઢીને સારવાર કરીને કબૂતરને વન વિભાગ મૂકીને આવ્યો તથા સવારે લક્ષ્મણ ટેકરીથી પિન્કીબેન નો ફોન આવ્યો કબુતર ઘાયલ છે ત્યાં પહોંચીને સારવાર માટે વન વિભાગ લઈ ગયા ઉતરાયણનો પર્વ આવી રહ્યો છે જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રીએ લોકોને વિનંતી કરી હતી કે તમે પતંગ ચગાવવાનું બંધ ન કરી શકો પણ સવારે ૯:૦૦ કલાક પછી અને સાંજે ૬:૦૦ કલાક પહેલા જ પતંગ ચગાવીને પક્ષીઓને બચાવીએ.મકાનો ના ધાબા ઉપર, ઝાડ ઉપર કે વીજળી ના થાંભલા ઉપર લકટ તી પતંગ ની દોરીઓ પક્ષીઓ ને દેખાતી નથી, અથવા પોતાના માળા બનાવવા તે દોરી લેવા જતા પક્ષીઓ તેમાં લપેટાઇ જાય છે.
માટે આવી લટકતી દોરીઓ નું બાળી ને નાસ કરવો ઉચિત છે દોરીઓ ભેગી કરીને એક કિલો પર એક સ્પોર્ટ બુટ ફ્રી આપવામાં આવશે અને દોરી અડધો કિલો ઉપર શ્રી પર ચપ્પલ ફ્રી આપવામાં આવશે અને નાના ભૂલકાઓ દોરી લાવશે તો નોટબુક ફ્રી આપવામાં આવશે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી ૯૩૭૫૯૬૩૫૭૫ પવન ફૂટવેર પાલનપુર

Back to top button
error: Content is protected !!