BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ ગૃહખાતે મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી
8 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આજરોજ તારીખ ૮ માર્ચ ૨૦૨૫ ના રોજ પાલનપુરમાં આવેલ નારી– સંરક્ષણ ગૃહખાતે મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી જીવ દયા ફાઉન્ડેશન દ્વારાદિલીપભાઈ આહુજા સહયોગથી સાડીઓ. અને જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી ના સહયોગથી નાના બાળકો માટે ત્રણ ડ્રેસ કપડા નાસ્તો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો જીવ દયા ફાઉન્ડેશનનાપ્રમુખ ઠાકોર દાસ ખત્રી સાથે પિન્કીબેન ખડાલીયા. તારાબેન ખડાલીયા . દિનેશભાઈ શર્મા અને મનીષ પરમાર.પુનમબેન મોદી.અને. નારીસંરક્ષણ ગૃહ નિલોફર બેન ડી ફકીર મેનેજર સુપ્રિન્ટ.ઠાકોર દાસ ખત્રીએ આભારવ્યક્ત કર્યો હતો.