GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા પોલીસ દ્વારા બે અસામાજિક તત્વોએ ગેરકાયદે ખડકેલા દબાણ તોડી પાડવામાં આવ્યા 

TANKARA:ટંકારા પોલીસ દ્વારા બે અસામાજિક તત્વોએ ગેરકાયદે ખડકેલા દબાણ તોડી પાડવામાં આવ્યા

 

 


ટંકારા પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી ગેરકાયદેસર ખડકેલા દબાણ જે.સી.બી મશીન દ્વારા તોડી પાડવામાં આવ્યા

મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન મુજબ ટંકારા વિસ્તારમાં અવાર નવાર ગુના કરવાની ટેવ વાળા માથાભારે શખ્સો હાજીશા ઉર્ફે મુન્નો આંતક હુશેનશા શેખ રહે. ટંકારા કલ્યાણપર રોડ તથા રજાક ઉર્ફે કલૂ હાસન ભાઈ મકવાણા રહે.ટંકારાવાળા એ કરેલ ગેરકાયદેસર દબાણ નગરપાલિકા ટંકારા તથા ટંકારા પોલીસ સ્ટાફ દ્વારા દુર કરવાની કામગી૨ી ક૨વામાં આવી છે.

Back to top button
error: Content is protected !!