MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળિયાના ખીરઈ ગામે અસામાજિક તત્વોના મકાનમાંથી ગેરકાયદે વીજ કનેકશન દૂર કરી દંડ ફટકાર્યો
MALIYA (Miyana):માળિયાના ખીરઈ ગામે અસામાજિક તત્વોના મકાનમાંથી ગેરકાયદે વીજ કનેકશન દૂર કરી દંડ ફટકાર્યો
મોરબી જીલ્લા પોલીસ ટીમો અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે જેમાં ખીરઈ ગામના અસામાજિક તત્વોએ ગેરકાયદે લીધેલ વીજ કનેક્શન દુર કરવામાં આવ્યા છે અને રૂપિયા ૩ લાખનો દંડ કરવામાં આવ્યો છે
માળિયા પોલીસ ટીમ દ્વારા ખીરઈ ગામે રહેતા સમીર સાઉદીન જેડા અને જાકીર હબીબ જેડા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અસામાજિક તત્વોના ઘરે પીજીવીસીએલ કચેરી પીપળીયાના નાયબ ઈજનેર અને પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં મકાનમાં ગેરકાયદે વીજ ચોરી ઝડપી લઈને આશરે રૂપિયા ૩ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે