MORBIMORBI CITY / TALUKO
મોરબીના રંગપર (બેલા) ગામની સીમમાં સનટેન સિરામિક લેબર ક્વાર્ટરમાં ઈલેક્ટ્રીક શોક લાગતા યુવકનું મોત
મોરબીના રંગપર (બેલા) ગામની સીમમાં સનટેન સિરામિક લેબર ક્વાર્ટરમાં ઈલેક્ટ્રીક શોક લાગતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામની સીમમાં સનટેન સિરામિક લેબર ક્વાર્ટરમાં રહેતા દાદુરામ બુજસેન (ઉ.વ.૨૬) કોઈ કારણસર ઈલેક્ટ્રીક શોક લાગતા યુવકને ૧૦૮ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.